Donation to Karuna Setu Trust is exempted under Section 80G of Income Tax Act 1961

Bank Details

FOR DONATION UNDER 80 G

Bank - Punjab National Bank
Account Name - Karuna Setu Trust
Account No - 9162002100000029
IFSC Code - PUNB0916200
MISCR - 382024501
FOR DONATION FROM FOREIGN

Bank - Punjab National Bank
Account Name - Karuna Setu Trust
Account No - 40141102312
IFSC Code - SBIN0000691
MISCR - 110002087
Swift Code - SBININBB














ADMISSION OPEN (25-26)

Work we do

ગૌ શાળા

ગૌશાળા કુંટુબમાં નવા સત્તર સભ્યોનું આગમન થયું. કુલ સંખ્યા ૩૫ થઈ. ભગવતી,ભૂરી,રાતી,ચાંદની,નર્મદા,કોમળ તથા ગોપાળ અને ચીમન સહ કુટુંબ આવ્યા.

પર્યાવરણ જાળવણી

કરૂણા સેતુ ટ્રસ્ટ દ્વારા પર્યાવરણ જાળવણી માટે મીઠીમા કેમ્પસ ખાતે વનીકરણના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. જેમાં લીમડા, રાયણ, પારીજાત, ગરમાળો, કદમ, આસોપાલવ, ગુલમહોર, કેસુડો, જાંબુ, આંબળા, સીમડો, બોરસલી ઉપરાંત વિવિધ આયુર્વેદક વનસ્પતિઓના કુલ ૧૫૦૦ ઉપરાંત રોપાનું વાવેતર કરવામાં આવ્યું.

FREE AYURVEDIC KWATH & TABLETS DISTRIBUTION CONTINUED

Karuna setu trust vadnagar Sanchalit vasant Prabha Ayurvedic hospital has distributed free Ayurvedic kwath & tablets to increase immunity against covid -19 corona virus for 7 days

Read more

FREE AYURVEDIC KWATH & TABLETS DISTRIBUTION

KARUNA SETU TRUST VADANAGAR sanchalit VASANT PRABHA AYURVEDIC HOSPITAL is distributing FREE Ayurvedic Kwath & tablets as per guideline of Ayush ministry !

Read more

Food Grains Kit Distributions

During lockdown KARUNA SETU TRUST is distributing food grains kit to needy & poor people of Vadanagr, Kheralu and Satlasna talukas since last 2 weeks. Thank you all the donors for your valuable support in this crises time !

Read more

Farmer Supporting Activities

Since last Ten years, Karuna Setu Trust has been working in this area offering development oriented...




Read more

Housing Help

Our primary survey indicates that many families are without shelters and are living in miserable condition.




Read more

Environment Protection

Protecting envirnoment is one of primary responsibilities of our society towards coming generation.

Read more

Education Help

We believe education is most powerful entity to solve problems which world faces today.

Read more

Children Welfare & Child help line

Karuna Setu Trust is managing a Child helpline (1098) of Mehsana District.

Read more

Health

Karuna Setu Trust is managing a charitable hospital for needy and poor patients.

Read more

News and Events

2026-11-17

Inspiring Guidance by Shri Kanchi Kamakoti Peethadhipati Jagadguru Pujyashri Sankata Vijayendra Sara

Newly admitted BAMS students and interns of Dr. Vasant Parikh Ayurvedic Medical College, Vadnagar, visited Hatkeshwar Mahadev Temple along with the college trustees, Dr. Kishti Thakkar , Dr. Charmi Thakkar, Mrs. Amita Thakkar, and faculty of ayurveda On tuesday, 17th November 2026 at the sacred Hatakeshwar Temple in Vadnagar,Shri Kanchi Kamakoti Peethadhipati Jagadguru Pujyashri Sankata Vijayendra Saraswati Shankaracharya Swamiji addressed the students of Dr. Vasant Parikh Ayurvedic Medical College, Vadnagar, and delivered an inspiring speech highlighting the importance, scientific value, and immense potential of Ayurveda. He appreciated the rich heritage of Ayurvedic science and emphasized the need to propagate Ayurveda and extend its benefits to the common people, particularly those residing in the rural and remote areas of Mehsana district. He encouraged the students and faculty members to actively visit nearby villages and create awareness about Ayurvedic medicines, their applications, and the importance of traditional healthcare practices. He also stressed the need to identify medicinal plants suitable for the local climatic and geographical conditions and educate villagers about their cultivation, so that they can grow these valuable plants in their own agricultural fields. Furthermore, he suggested establishing meaningful interactions and collaborations with agricultural universities, colleges, and the Forest Department to promote awareness, provide technical guidance, and encourage large-scale cultivation and conservation of medicinal plants. Such collective efforts, he explained, could play a significant role in strengthening the availability of medicinal resources and promoting Ayurveda at the grassroots level. On this occasion, Poojya Adi Shankaracharya also graciously presented books related to the botanical study and identification of medicinal plants, providing valuable academic resources for the students and faculty. While addressing the newly admitted BAMS students, he shared valuable guidance on setting clear goals, maintaining discipline and dedication in their studies, and developing a strong commitment towards their profession. He inspired them to pursue Ayurvedic education not merely as a degree, but as a noble responsibility to serve humanity and contribute to the propagation of India's ancient system of medicine. His enlightening words and visionary guidance were truly inspiring and will motivate the students and faculty of the institution to work towards the wider propagation of Ayurveda and the welfare of society.

2026-11-02

બી.એ.એમ.એસ. પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ટ્રાન્ઝિશનલ કરિક્યુલમ કાર્યક્રમ – ૨૦૨૬–૨૭

કરુણા સેતુ ટ્રસ્ટ સંચાલિત ડો. વસંત પરીખ આયુર્વેદિક મેડિકલ કોલેજ દ્વારા બી.એ.એમ.એસ. પ્રથમ વર્ષના શૈક્ષણિક સત્ર ૨૦૨૬–૨૦૨૭ માટે ટ્રાન્ઝિશનલ કરિક્યુલમ કાર્યક્રમનું આયોજન તા. ૦૨ નવેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે ૧૦:૦૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા દરમિયાન કોલેજના ઓડિટોરિયમમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવા પ્રવેશિત વિદ્યાર્થીઓને આયુર્વેદિક શિક્ષણ, કોલેજના શૈક્ષણિક વાતાવરણ અને અભ્યાસક્રમ સાથે પરિચિત કરાવવાનો હતો. ટ્રાન્ઝિશનલ કરિક્યુલમ ૨૦૨૬–૨૦૨૭ કાર્યક્રમ દરમ્યાંન સંસ્થાના ટ્રસ્ટી શાહેબ શ્રી સંજય ઠક્કર અને ડૉ .કિશ્તી ઠક્કર તેમજ કોલેજ ના પ્રીનસિપલ ડો. નિરંજન શર્મા અને તમામ પ્રોફેસર ઉપસ્થિત રહ્યા હતા . ડૉ. ફેની પટેલ, સહાયક પ્રાધ્યાપક, કાયચિકિત્સા વિભાગ દ્વારા ઉપસ્થિત મહાનુભાવો, અધ્યાપકગણ, વરિષ્ઠ વિદ્યાર્થીઓ, વાલીઓ અને નવા પ્રવેશિત વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે ટ્રાન્ઝિશનલ કરિક્યુલમના મહત્વ વિશે સમજાવતાં નવા વિદ્યાર્થીઓને શિસ્ત, નિયમિતતા, જિજ્ઞાસા અને સમર્પણભાવ સાથે આયુર્વેદિક અભ્યાસ શરૂ કરવા પ્રેરિત કર્યા હતા. કરુણા સેતુ ટ્રસ્ટ, વડનગરના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સંજય ઠક્કર સાહેબે અધ્યક્ષીય પ્રવચન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને સંસ્થાની શૈક્ષણિક પરંપરા અને ધ્યેયો વિશે માહિતગાર કર્યા તથા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ડૉ .કિશ્તી ઠક્કર મેડમે પોતાના સંબોધનમાં ટ્રાન્ઝિશનલ કરિક્યુલમના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે નવા પ્રવેશિત વિદ્યાર્થીઓને બી.એ.એમ.એસ.ના અભ્યાસક્રમની રચના, આયુર્વેદના મૂળભૂત સિદ્ધાંતોને સમજવાની આવશ્યકતા, નિયમિત અભ્યાસ, શિસ્ત અને સમયના યોગ્ય આયોજન અંગે પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને જિજ્ઞાસુ બની અભ્યાસ કરવા, શિક્ષકોના માર્ગદર્શનનો લાભ લેવા અને ભવિષ્યમાં સંવેદનશીલ તથા કુશળ વૈદ્ય બનવા માટે સતત પ્રયત્નશીલ રહેવા પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની વર્ષ ૨૦૨૧–૨૨ની પરીક્ષામાં અંતિમ વર્ષમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ડૉ .કિશ્તી ઠક્કરમેડમના હસ્તે ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિની પ્રશંસા કરવામાં આવી હતી અને અન્ય વિદ્યાર્થીઓને પણ શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્રેરણા આપવામાં આવી હતી. કોલેજના આચાર્યશ્રીએ સભાને સંબોધિત કરી નવા વિદ્યાર્થીઓને કોલેજના નિયમો, શૈક્ષણિક શિસ્ત, અભ્યાસની પદ્ધતિ અને આયુર્વેદિક વ્યવસાયમાં રહેલી જવાબદારીઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને જ્ઞાન, કૌશલ્ય અને માનવીય મૂલ્યોનો સમન્વય સાધી ઉત્તમ વૈદ્ય બનવા પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારબાદ ‘નો યોર કોલેજ’ શીર્ષક હેઠળ વિડિયો પ્રેઝન્ટેશન દ્વારા સંસ્થાની સ્થાપના, વિકાસ અને મહત્વપૂર્ણ સિદ્ધિઓની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ ઇન્ટર્ન તથા વર્ષ ૨૦૨૨–૨૩ અને ૨૦૨૩–૨૪ની બેચના વરિષ્ઠ વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો અને અભ્યાસ દરમિયાન મેળવેલા માર્ગદર્શન અંગે નવા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. ડૉ. ગીતા કુમાર, પ્રાધ્યાપક, રચના શરીર વિભાગ દ્વારા આભારવિધિ રજૂ કરવામાં આવી હતી. તેમણે ટ્રસ્ટીશ્રી, આચાર્યશ્રી,ડૉ .કિશ્તી ઠક્કર મેડમ, તમામ અધ્યાપકગણ, વરિષ્ઠ વિદ્યાર્થીઓ, વાલીઓ અને કાર્યક્રમના આયોજનમાં સહયોગ આપનાર સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ રીતે ટ્રાન્ઝિશનલ કરિક્યુલમ ૨૦૨૬–૨૦૨૭નો કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ કાર્યક્રમ દ્વારા નવા પ્રવેશિત વિદ્યાર્થીઓને કોલેજના શૈક્ષણિક વાતાવરણ, સંસ્થાની પરંપરા અને આયુર્વેદિક શિક્ષણની દિશા અંગે પ્રાથમિક સમજ પ્રાપ્ત થઈ હતી. કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયી અને યાદગાર રહ્યો હતો.

2026-10-13

World Anatomy Day Celebration | Integrating Anatomy with Art

The Department of Rachana Sharir, Dr. Vasant Parikh Ayurvedic Medical College, Vadnagar, celebrated World Anatomy Day on 13 October 2026 with educational activities integrating anatomical knowledge and artistic expression.
Through Rangoli, Pot Painting, and Body Painting competitions, students illustrated anatomical structures, demonstrating their subject knowledge, skills, and creativity.
The afternoon exhibition provided a platform to share these representations, encouraging visual learning, interaction, and an appreciation of human anatomy and its relevance to medical education.
Congratulations to all winners and participants for their thoughtful presentations and active involvement in this academic initiative

2026-10-12

રત્નપ્રભા નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ના પ્રિન્સિપાલ પ્રો. રાજેશ જોશીને ભારત સરકાર તરફથી ૨ મેડિકલ ડિઝાઇન પ

વડનગર સ્થિત રત્નપ્રભા નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના પ્રિન્સિપાલ પ્રો. રાજેશ જોશીને બે મેડિકલ ડિઝાઇન પેટન્ટની નોંધણી બદલ અભિનંદન. ભારત સરકારના પેટન્ટ કાર્યાલય દ્વારા બે નવીન ડિઝાઇનની નોંધણી કરવામાં આવી છે. તેમાં પ્રથમ સ્માર્ટ સર્વાઇકલ હેલ્થ એનાલાઇઝર ડિવાઇસનો સમાવેશ થાય છે, જેની નોંધણી 8 ફેબ્રુઆરી, 2025ના રોજ થઈ હતી. બીજી ડિઝાઇન AI આધારિત ઓટોમેટેડ હેન્ડ હાઇજીન મોનિટરિંગ એન્ડ કમ્પ્લાયન્સ વેરિફિકેશન ડિવાઇસ છે, જેની નોંધણી 27 મે, 2026ના રોજ થઈ હતી. આ સિદ્ધિ આરોગ્યસંભાળ, તબીબી સંશોધન અને ટેક્નોલોજીકલ નવીનતાના ક્ષેત્રમાં સંસ્થાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

2026-09-22

Free Ayurvedic Health Camp on 11th Ayurveda Day.

To celebrate the 11th Ayurveda Day, Vasant Prabha Ayurvedic Hospital, Vadnagar, hosted a General Ayurvedic Medical Check-up Camp on September 22, 2026. Over 25 patients received free consultations and personalized guidance on diet, daily regimens (Ahar-Vihar), and holistic wellness from expert physicians. Special thanks to program coordinator Dr. Suchi Patel, along with Dr. Imtiyaz Hussain and Dr. Megha Singh, for guiding our community toward a healthier tomorrow through Ayurveda.